(જન્મ : 21 જુલાઈ 1911 - મૃત્યુ : 19 ડિસેમ્બર 1988)
Photo : Google
Cortacy : Wikipidia
Link Below :
https://gu.wikipedia.org/wiki/%E0%AA%89%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B7%E0%AB%80
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Linkedin : linkedin.com/in/jaydipmunjapra
ઉમાશંકર જોષી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા. તેઓને ૧૯૬૭માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની ભારે અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા. તેઓએ સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે.
જીવન
તેઓનું પ્રાથમિક શિક્ષણ બામણામાં અને માધ્યમિક શિક્ષણ ઇડરમાં થયું હતું. ૧૯૨૮માં અમદાવાદમાં ગુજરાત કોલેજથી મેટ્રિક કર્યું. તેઓ ૧૯૩૬માં અમદાવાદમાં બી.એ. થયા અને મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી ૧૯૩૮માં એમ.એ. ઉત્તીર્ણ કર્યું.
સર્જન
- મુખ્ય કૃતિ - નિશીથ (મધ્ય રાત્રિનો દેવતા)
- કવિતા- વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન, અભિજ્ઞ, સાતપદ
- એકાંકી- સાપના ભારા, હવેલી
- વાર્તાસંગ્રહો- શ્રાવણી મેળો, વિસામો
- નિબંધ સંગ્રહ – ઉઘાડી બારી
- સંશોધન – પુરાણોમાં ગુજરાત
- વિવેચન – 'અખો' એક અધ્યયન; કવિની શ્રદ્ધા
- અનુવાદ – શાકુંતલ, ઉત્તર રામચરિત
- બાળગીત - સો વરસનો થા
- સામયિક સંપાદન: 'સંસ્કૃતિ' ૧૯૪૭-૧૯૮૪
પુરસ્કારો
- જ્ઞાનપીઠ પુરસ્કાર- ૧૯૬૭
- રણજિતરામ સુવર્ણચંદ્રક- ૧૯૩૯
- નર્મદ સુવર્ણ ચંદ્રક - ૧૯૪૭
- સોવિએત લેન્ડ નહેરૂ એવોર્ડ - ૧૯૭૩
સભ્યપદ અને હોદ્દાઓ
- પ્રમુખ - ગુજરાતી સાહિત્ય પરિષદ- ૧૯૬૮
- પ્રમુખ - સાહિત્ય અકાદમી એવોર્ડ-ગુજરાતી- ૧૯૭૮-૧૯૮૨
- ઉપ કુલપતિ - ગુજરાત યુનિવર્સિટી- ૧૯૭૦
- રાજ્યસભાના સભ્ય - ૧૯૭૦-૧૯૭૬
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર શ્રી ઉમાશંકર જોષી ને તેમની જન્મજયંતી પર શત શત વંદન. 💐😊
Photo : Google
Cortacy : Wikipidia
Link Below :
https://gu.wikipedia.org/wiki/%E0%AA%89%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B7%E0%AB%80
Follow Us Keep Supporting, Keep Sharing.
Facebook Page : facebook.com/din.vishesh59/
Facebook Group : facebook.com/groups/dinvishesh59groupAdmin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Linkedin : linkedin.com/in/jaydipmunjapra
No comments:
Post a Comment